તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જલોયા પહેલાં ખાલી કરવુ પડે તેવી સ્થિતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલોયા પહેલાં ખાલી કરવુ પડે તેવી સ્થિતિ
સુઇગામ સરપંચના પતિ વિહાજી રૂપાણીએ જણાવ્યું કે \\\"તંત્ર દ્વારા હજુ કોઈ સૂચના આપવામાં આવી નથી,પરંતુ જો યુદ્ધ ની પરિસ્થિતિ સર્જાય તો સેનાને પૂરેપૂરી મદદ કરીશું જો યુદ્ધ થાય તો બોર્ડરનું છેલ્લું ગામ જલોયા પહેલાં ખાલી કરવું પડે અથવા જલોયા ના ગ્રામજનો ને ખાસ સાવચેત રહેવું પડે.અંગે જલોયા સરપંચ થાનાજી ડોડીયા એ જણાવ્યું કે યુદ્ધ ની સ્થિતિ સર્જાઈ તો ભારતીય સેના ને અમારા તરફથી જે પ્રકારે મદદ ની જરૂર પડે તે જાન ના જોખમે મદદ કરવા તત્પર છીએ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો