તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રાહ્મણ સમાજ દ્વારા એકલીંગજી દાદાનો પાટોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા: મોડાસા શહેરમાં એકલીંગજી દાદાનો પાટોત્સવ યજમાન હર્ષદભાઇ જોષી પરિવાર ઉભરાણ તરફથી મહાપ્રસાદ તેમજ લઘુરુદ્નનું સોમનાથ મહાદેવ રામપાર્ક મોડાસા લઘુરુદ્નની પૂજા કુકરવાડા, ગૉઠવા ના શાસ્ત્રી રાજુભાઈ પ્રોફેસર જયેશભાઇ તથા શાર્દૂલભાઇ પુજા વિધિ કરાવી હતી. સમાજ ના બાળકોને પ્રોત્સાહીત ઇનામ નિરવ જોષી તરફથી આપવામાં આવી હતી.સમાજ ના વડીલો વિનુભાઈ જોષી પીતામ્બર દ્વારા મુખ્ય યજમાન હર્ષદભાઇનું સન્માન કર્યુ હતુ. આયોજન યશવંતભાઈ વ્યાસે કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...