તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસામાં એકલિંગજી દાદાનો પાટોત્સવ ઊજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા : મોડાસા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ એકલિંગજી પાટોત્સવ સમિતિ દ્વારા સંસ્કૃત પાઠશાળા મોડાસા ખાતે એકલિંગજી દાદા ના પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમિતિના કન્વીનર ઉપેન્દ્ર જોષી, રાજુભાઈ ઉપાધ્યાય અને નગરપાલિકાના CORPORATOR કેતન ત્રિવેદીએ પાટોત્સવના દાતા રોહિતભાઈ ગોરનું સન્માન કર્યું હતું અને તેમનો આભાર માન્યો હતો. તસવીર-હાર્દિક શાહ

અન્ય સમાચારો પણ છે...