તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મઉટાડામાં શિક્ષણ પ્રોત્સાહન સન્માન સમારોહ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મઉ | ભિલોડા તાલુકાના મઉટાડા ગામે શિક્ષણ પ્રોત્સાહન સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષામાં પાસ થયા તે ઉમેદવારોનુ સન્માન વણઝારા સમાજ શિક્ષણ સમિતિ બાસઠ ગામના પ્રમુખ રમેશ એલ. મુછાલ, ઉપ પ્રમુખ દિનેશ પી.વણજારા, મહાસચિવ સુરેશ એમ. વણઝારા, સચિવ જીતુ કે. વણઝારા તેમજ ઓલ ઇન્ડિયા બંજારા સંઘના અધ્યક્ષ શ્રીપાલસિંહ નાયક તેમજ અખિલ ભારતીય વણઝારા યુવા સેના ગુજરાત પ્રદેશ ટીમ દ્વારા શિક્ષણ પ્રોત્સાહિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો