વડીયાવીર ભાગવત કથામાં શિક્ષણ મંત્રી હાજર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર : ઇડરના વડીયાવીરમાં શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે. ત્યારે શુક્રવારે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરાએ વ્યાસપીઠ પર બિરાજેલ રમેશભાઈ ઓઝાના આશીર્વાદ લીધા હતા. અા પ્રસંગે ધારાસભ્ય હિતુ કનોડિયા, પ્રેમલભાઈ દેસાઈ, અશ્વિનભાઈ પટેલ, અનિલભાઈ પટેલ તેમજ વડીયાવીર ગ્રામજનો અને આજુબાજુ ગામોના લોકોએ ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું. }પરેશ પટેલ
અન્ય સમાચારો પણ છે...