ઈડરની શેઠ સી.કે. સરસ્વતી વિદ્યામંદિરમાં મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિરનું ઉદ્દઘાટન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર : ઇડરની શેઠ સી.કે. સરસ્વતી વિદ્યામંદિરમાં સાબરકાંઠા સુરક્ષા સેતુ સોસાયટી જિલ્લા પોલીસ દ્વારા મહિલા રક્ષણ તાલીમ શિબિરનું ઉદ્દઘાટન કરવામાં અાવ્યુ હતું. જેમાં ઈડર પીઆઈ પી.એલ.વાઘેલા, સુરક્ષા સેતુ સોસાયટી કોચ જુજારસિંહ વાઘેલા, શાળાના આચાર્ય બેન જે. એસ. કુંપાવતના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં અાવ્યુ હતુ અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મુશ્કેલીના સમયે દીકરી સ્વરક્ષણ કરી શકે તે માટે દસ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...