તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇડર| ઇડરના ભરચક વિસ્તાર શ્રી નગરમાં દિન-દહાડે બે આખલા સામ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર| ઇડરના ભરચક વિસ્તાર શ્રી નગરમાં દિન-દહાડે બે આખલા સામ સામે આવી જતાં શ્રીનગરના વેપારીઓ અને ગ્રાહકોના જીવ પડીકે બંધાયા હતાઆખલા યુદ્ધથી અફડાતફડી મચી ગઈ હતી. આ આંકડાઓનું યુદ્ધ 20 મિનીટ સુધી ચાલ્યું હતુ. જેમાં વેપારીઓ દ્વારા આખલાઓને છૂટા પાડવા માટે તેમના ઉપર પાણી તેમજ તેમજ લાકડી લઇ માર મારવામાં આવ્યો લાંબો સમય બાદ આખલાઓ છુટા પડ્યા હતા. પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો