ઇડર |ઇડરમાં રવિવારે 72 ગામ પરગણા વણકર સમાજનો તૃતીય સમૂહલગ્નોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર |ઇડરમાં રવિવારે 72 ગામ પરગણા વણકર સમાજનો તૃતીય સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 41 નવદંપતિઅોઅે પ્રભુતાના પગલાં પાડ્યા હતા. સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહલગ્નોત્સવમાં શંભુનાથજી મહારાજ, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ રતનબેન સુતરીયા, ધારાસભ્ય હિતુ કનોડિયા, નરેશ કનોડિયા, વણકર સમાજના જેઠાભાઇ સુતરીયા, ગીરીશભાઇ વણકર સમિતિના સભ્યો તથા સહિત હાજર હતા. તસવીર-પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...