તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇડરની કે. એમ. પટેલ વિદ્યામંદિરમાં છાત્રોનો શુભેચ્છા સમારોહ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇડરની કે. એમ. પટેલ વિદ્યામંદિરનાં વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ મંગળવારે યોજાયો હતો. જેમાં સમારંભ અધ્યક્ષ તરીકે ધુળાભાઈ. એમ. પટેલ તથા દીપ પ્રાગટ્ય માટે જિ.શિ. એસ. કે. વ્યાસ , શિક્ષણ નિરિક્ષિક ઉષાબેન ગામેત, કિરણભાઈ પટેલ , શ્રીજી જીન ઇડરથી મોહનભાઈ પટેલ તથા સહિત ઉપસ્થિત રહ્યા હતા. અા પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા શહીદ પરિવારો માટે એકઠી કરેલ સહાય રૂપિયા 1,01,111 (અંકે એક લાખ એક હજાર એકસો અગિયાર) નો ડ્રાફ્ટ નાયબ કલેકટર એ. જે. દેસાઈને સુપરત કર્યો હતો. ધો. 10 12, તથા 1 અને 11 ના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ પણ આ સાથે યોજાયો હતો. શાળાના આચાર્ય કે. જે. પટેલે મહેમાનોને આવકાર્યો હતા તથા શાળાનો વાર્ષિક અહેવાલ રજુ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન શિક્ષક શશીકાંત પટેલ કર્યું હતું તથા આભાર વિધિ શિક્ષક પી.કે. પટેલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો