તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇડર | ઇડરની આદર્શ ફાઉન્ડેશન સંચાલન આદર્શ સંકુલનાં અંગ્રેજી અને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર | ઇડરની આદર્શ ફાઉન્ડેશન સંચાલન આદર્શ સંકુલનાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના ધો 10 નાં વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારંભ સ્કુલના પ્રાંગણમાં યોજાયો હતો. સમારંભ અધ્યક્ષ તરીકે ઇડર કોલેજના ડો. મનુબેન પટેલ ઉપસ્થિત રહી ધોરણ 10 નાં વિદ્યાર્થીઓને અાગામી બોર્ડ પરીક્ષામાં ઉચ્ચ ટકાવારી સાથે ઉત્તીર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો