તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇડર: ઇડરના કેશરપુરામાં પ્લાસ્ટિક મુક્તિ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર: ઇડરના કેશરપુરામાં પ્લાસ્ટિક મુક્તિ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્કૂલ તથા હાઈસ્કૂલના બાળકોને કાપડની થેલીનું વિતરણ કરવામાં અાવ્યુ હતુ અને હાઈસ્કૂલના મેદાનમાં પડેલ પ્લાસ્ટિક કચરો તાલુકા પંચાયતના કર્મચારી કમલ પટેલ દ્વારા ઉઠાવીને કચરો પેટીમાં નાખવામાં અાવ્યો હતો જેનાથી લોકોમાં પ્લાસ્ટિક મુક્તિ માટે જાગૃતિ આવે. પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...