તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇડર દૂરદર્શન કેન્દ્ર પાસેથી ઇકો ગાડી ચોરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર | ઇડર તાલુકાના ઉમેદપુરા ગામના મહેશભાઈ દેવચંદ ભાઈ પરમાર ની ઇકો ગાડી જી જે 01 કે એચ ૫૨૩૮ ગુરુવારે બપોરે દુરદર્શન કેન્દ્ર નજીક આવેલ ધનેશ્વર સોસાયટી પાસે ગેસ પુરાવી મૂકી બજારમાં કામ અર્થે ગયા ત્યારે ચોરાઈ ઇડર પોલીસ સ્ટેશન નોંધાઈ હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી .

અન્ય સમાચારો પણ છે...