તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરની શીર્ડીનગર સોસા.ના નાકે રવિવારે સાંજે ડમ્પર અને કાર ગાડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરની શીર્ડીનગર સોસા.ના નાકે રવિવારે સાંજે ડમ્પર અને કાર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતોેે. અા અકસ્માતમાં કોઇને ઇજાઅો પહોંચી છે કે નહી તે અંગે કોઇ માહિતી મળવા પામી ન હતી. જ્યારે અકસ્માતને પગલે રોડ ઉપર ટ્રાફિકજામ થઇ જતાં સ્થાનિક લોકો અને પોલીસે જહેમત બાદ ટ્રાફિકને હળવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો