તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેવડી ઋતુને લઇ ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં બેવડી ઋતુમાં શરદી અને ઉધરસના 500 થી વધુ રોજના દર્દીઓ નોંધાઇ રહ્યા છે. હોસ્પિટલ ઉભરાઈ રહી છે. હોસ્પિટલમાં ડોક્ટરોની જગ્યા ખાલી હોવાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યો છે.

વહેલી સવારથી અંતરિયાળ ગામોના દર્દીઓ સારવાર અર્થે આવે છે પરંતુ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરોની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. બાળકોના ડૉકટર ની જગ્યા ખાલી હોવાથી સારવાર માટે લોકોને હાલાકી ભોગવવી પડે છે. સત્વરે પૂરતા ડોકટરોની જગ્યા ભરાય તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો