તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરીયામાં મકાનમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુંસરી |તલોદ તાલુકાના બોરિયામાં ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતાં આગ ભભૂકી હતી. બાબુભાઈ ચંદુભાઈ શાહના ઘરમાં શનિવારે બપોરે અચાનક ગેસની બોટલમાં આગ લાગી જતાં આગની જવાળાઓ નીકળતાં મકાનમાં અન્ય જગ્યાએ પણ આગ લાગી ગઈ હતી. આગ લાગવાની આ ઘટનામાં ઘરમાં અન્ય ચીજ વસ્તુઓ પણ બળીને ખાખ થઈ ગઈ હતી . આગ લાગવાને કારણે લોકોએ દોડી આવી પાણીનો મારો ચલાવ્યો અને માંડ આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો. ટી.વી સહિતની અનેક ચીજ વસ્તુઓ અને ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. તસવીર-કલ્પેશ જોષી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો