તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાના નાયતામાં સૂકા કલરથી ધૂળેટીની ઊજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાયતા : સરસ્વતીતાલુકાના નાયતા સહિતના ગામડાઓમાં ધુળેટી પર્વની ઊજવણી કરી હતી.જેમાં સૂકા કલરનો ઉપયોગ કરી ધુળેટીની ઊજવણી કરતા ગામડાના બાળકો અને યુવાનો જોવા મળ્યા હતા. જેમાં ગામડાના બાળકોએ જણાવ્યું હતું કે,શાળામાં અભ્યાસ કરીએ છીએ,અને અમને શાળામાં શિખામણ આપવામાં આવી છે કે,પાણીનો બગાડ ના થાય તે માટે સૂકા કલરથી ધુળેટી પર્વની ઉજવણી કરાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો