તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદર રેલવે સ્ટેશન રોડ પર ટ્રાફિક જામથી વાહનચાલકો અટવાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદર જુના બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન જવાના માર્ગ પર છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિકજામનો પ્રશ્ન સતાવી રહ્યો છે. ત્યારે દિયોદર ટ્રાફિક પોલીસ દ્વારા નિયંત્રણ ન લવાતા દિયોદરના મુખ્ય માર્ગ પર સમયાંતરે દિવસ દરમિયાન દિવસમાં 10 થી 12 વખત ટ્રાફિકજામ થતાં વાહનચાલકો ભારે અગવડતા ભોગવી રહ્યા છે. વહિવટીતંત્ર દ્વારા દિયોદર જુના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સુધીના રોડ પર સત્વરે આ અંગેની વ્યવસ્થા ગોઠવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો