તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાયડના અલવા નજીક બાઇક ખાડામાં પટકાતાં ચાલકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ તાલુકાના અલવા નજીક શુક્રવાર સાંજે ધનસુરાના બુટાલના યુવકનું બાઇક ખાડામાં પટકાતાં ચાલકનું મોત થયું હતુ. જ્યારે એક ઘાયલ થયો હતો.

અલવા નજીક શુક્રવાર સાંજના સુમારે ધનસુરા તલાુકાના બુટાલ ગામના બે યુવાનાે સબંધીની ખબર જાેવા માટે વાત્રક હાેસ્પિટલમાં અાવતાં અલવા નજીક બાઇક ખાડામાં પડતાં રાેડ ઉપર પટકાતાં ચાલક પીન્ટુભાઇ ઉ.વ 35 નું ઘટનાસ્થળ ઉપર જ માેત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ વિરમભાઇ ને ગંભીર ઇજાઅાે થતાં તુરંત સારવાર માટે વાત્રક ખસેડવામાં અાવ્યા હતા.રાેડ ઉપર ટાેલટેક્ષ ઉઘરાવવામાં અાવે છે.પરંતુ તુટેલા રાેડ સામે કાેઇ ન જાેતાં અાજ રાેજ રાેડ ઉપર ખાડા ને લઇ યુવાન માેતને ભેટ્યાે હતાે. રાેડ ઉપર માેટા ખાડાઅાે ને લઇ અનેક અકસ્માતાે થતાં રહે છે. તંત્ર દ્વારા રાેડ ઉપર માેટા ખાડાઅાે પૂરાવવામાં અાવે તેવી માગણી લાેકાેમાંથી ઉઠવા પામી હતી.અકસ્માત ની જાણ થતાં બાયડ પાેલીસ ઘટના સ્થળ ઉપર પહાેચી હતી.

અન્ય સમાચારો પણ છે...