વડગામ તાલુકાના સલેમકોટમા ભર ઉનાળે ગામને પીવાનું પાણી પુરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડગામ તાલુકાના સલેમકોટમા ભર ઉનાળે ગામને પીવાનું પાણી પુરૂ પાડતી ટાંકી રોજ ઉભરાય છે. તેમ છતાં ગ્રામ પંચાયત ના સતાધીશો આખ આડા કાન કરી રહ્યા છે.

સલેમકોટ ગામમાં પીવાના પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.સલેમકોટ ગામમાં 20 હજાર લિટરનું ટાંકું આવેલું છે.જેમાં બપોરના સમયે પાણી ભરાઈ જતાં વધારાનું લાખો લિટર પાણી ઉભરાઈ વહી રહ્યું હતું.અને આ પાણી દરરોજ વહે છે. ગ્રામજનોએ ગ્રામ પંચાયતના સત્તાધિશોને જાણ કરવા છતાં આંખ આડા કાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...