તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૉ. બાબાસાહેબ આંબેડકર એવોર્ડથી સન્માનિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ: બાયડ તાલુકાના અલવગામના વતની પ્રો.ડૉ. એચ.કે.સોલંકીની વિવિધ સામાજિક સેવાઓ અને સામાજિક સમરસતાની કદર કરીને ભારતીય દલિત સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા \\\' ડો. બાબાસાહેબ આંબેડકર સેવા નેશનલ એવોર્ડ 2019 \\\' થી સન્માનિત કરાયા હતા. રાજ્યસભાના સાંસદ ડો.સત્યનારાયણ જેટિયા ચેરમેન ભારત સરકારના હસ્તે દિલ્હીમાં 8મી ડિસેમ્બરે એવોર્ડ આપી શાલ ઓઢાડીને બહુમાન કરાયું હતું. વરૂણ પટેલ

અન્ય સમાચારો પણ છે...