તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંતાન થતા નથી કહી પરિણીતાને ત્રાસ આપતાં 4 સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇડર તાલુકાના મેસણમાં સંતાન થતા નથી તેમ કહી ત્રાસ ગુજારતા જાદર પોલીસ સ્ટેશનમાં ચાર જણા વિરુધ્ધ ફરીયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો ધ્વારા મળતી અનુસાર બોલુન્દ્રા ગામના અરૂણાબેન ડો/અો રઘજીભાઇ જીવાભાઇ વણકરના ઇડર તાલુકાના મેસણ ગામના કમલેશભાઇ મેઠાભાઇ વણકર સાથે લગ્ન થયા હતા. છેલ્લા ત્રણેક વર્ષથી તેમના સાસુ પૂંજીબેન સસરા મેઠાભાઇ લખાભાઇ વણકર અને દિયર દિનેશભાઇ અરૂણાબેનના પતિ કમલેશભાઇની ચઢવણી કરતા હતા અને તને સંતાન થતા નથી તેમ કહી મ્હેણા ટોણા મારી ત્રાસ ગુજારતા જાદર પોલીસે ચારેય જણા વિરુધ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો