તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદર : દિયોદર નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિવારે રામનવમીના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર : દિયોદર નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિવારે રામનવમીના પાવન પ્રસંગે રામ જન્મ મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે વિશેષ પૂજા અર્ચના તેમજ રામ જન્મોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે મંદિર પરિસરમાં અવધ મેં આનંદ ભયોના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. તેમજ દિયોદર રામજી મંદિર ખાતે રામ જન્મોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. દિયોદર ગાયત્રી મંદિર ખાતે રામનવમીના દિવસે અનુષ્ઠાન પૂર્ણાહુતિ પ્રસંગે પંચકુંડી યજ્ઞ અને રામ જન્મોત્સવ ઉજવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...