તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદર | દિયોદર પૂર્ણિમા સોસાયટી સાથે રહેતા મહમદ જાવીદ મહમદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદર પૂર્ણિમા સોસાયટી સાથે રહેતા મહમદ જાવીદ મહમદ સદીક મેમણનું પોતાના રહેણાંક ઘર સે પાર્ક કરેલ મોટરસાયકલ નંબર જીજે-08-બીઇ-7544 કિંમત અંદાજે રૂપિયા 40 હજારનું મંગળવારની રાત્રે કોઇ અજાણ્યા શખ્શો મોટરસાયકલની ચોરી કરી રાત્રીના અંધારાનો લાભ લઈ પલાયન થઈ ગયા હતા. બુધવારે સવારે બાઇક ન જણાતા પરિવારજનોએ બાઈકની શોધખોળ આદરી હતી. ત્યારે બે 3 દિવસની રાહ જોયા બાદ શનિવારે મહમદ જાવીદ મહમદ સદીકભાઈ મેમણ દ્વારા દિયોદર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...