તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરામાં માળાઓનું રાહતદરે વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા | ધાનેરાના માનવ સેવા સંગઠન દ્વારા દર વર્ષે ચકલીઓ માટે માટીના પાણીના કુંડા, ચકલી ઘરો માટીના તેમજ પુંઠાના, અને ચણવા માટે ચણના પ્લાસ્ટીકના ચણઘરનું નજીવા દરે વેચાણ કરવામાં આવી રહ્યુ છે. આ સંસ્થાના યુવાનો દ્વારા અન્ય પણ સેવાના કામો કરવામાં આવે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો