તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરડોઈના વિદ્યાપ્રેમી પરિવાર દ્વારા કીટ વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરડોઇ: મોડાસા તાલુકાના સરડોઈ ગામના આફ્રિકા સ્થિત ધવલભાઈ કમલેશભાઈ દરજીના પરિવારના સભ્યો ખુશ્બુબેન , મમતાબેન, દિપીકાબેન, ઉત્સવીબેન, વિવેકભાઈ વગેરેએ સરડોઈની પ્રાથમિક શાળા નં ૧-૨ , માલપુર (દાવલી) પ્રાથમિક શાળાના 300 ઉપરાંતના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી અલ્પાહાર કરાવી ધન્યતા અનુભવી હતી. સરડોઈ પ્રાથમિક શાળા૧-૨ ના આચાર્ય નારાયણભાઈ પટેલ , ધનજીભાઈ વણકરે આભાર વ્યક્ત કર્યો હતો. અજય નાયક

અન્ય સમાચારો પણ છે...