તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇડર શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા ચોપડા વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર : ઇડર એશ્યન રોડ પર આવેલ સર્વોદય જીનમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા ચોપડાનું વિતરણનું અાયોજન ઇડરના કિરણભાઈ શાહ છેલ્લા પાંચ વર્ષ થી કરી રહ્યા છે. બજાર કરતા ઓછા ભાવ અને નોટબુકની ગુણવત્તા સારી હોવાના લીધે દર વર્ષે ચોપડા ખૂટી પડે છે સ્કૂલ માં પરીક્ષા પૂણ થતા પહેલા ચોપડા વિતરણ શરૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ કોલેજ બુક, નોટબુક ,કપાસ બોક્ષ ,સ્કૂલ બેગ વગેરે વિતરણ કરાય છે. તસવીર-પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...