તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાઘરેટમાં રોગ સામે રક્ષણ આપતા ઉકાળાનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા : આજ રોજ સરકારી આયુર્વેદ દવાખાનું-રંગાકુઈ દ્વારા ઘાઘરેટ ગામ(તા.વિસનગર) ખાતે કોરોના જેવા વાઇરસજન્ય રોગો સામે રક્ષણ આપતા સ્વાસ્થ્યવર્ધક ઉકાળા વિતરણનું આયોજન કરાયું હતુ.. જેમાં આજે કુલ ૧૨૬૦ લોકોએ લાભ લીધો. આગામી બે દિવસ સુધી આ ઉકાળા વિતરણ કરાશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો