તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાયત્રી પરિવાર દ્વારા ઉંધીયુ-જલેબીનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરા : ધનસુરા બાયડ ગાયત્રી પરિવાર દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઉંધીયુ અને જલેબીનું વિતરણ કરાયું હતુ. આ વર્ષે પણ ધનસુરામાં ચાલતા બાલ સંસ્કાર કેન્દ્રમાં 90 જેટલા બાળકોને ઉંધીયુ અને જલેબીનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના મુકેશભાઈ શાહ, દિલીપભાઈ પટેલ, પ્રવિણભાઈ ધોબી, જીતુભાઈ પરમાર આ ઉપરાંત ભૌમિકભાઈ, આકાશભાઈ અને ગાયત્રી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અતીત ચૌધરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો