તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાથી દારૂની 24 બોટલ સાથે જ્યુપીટર પકડાયું, ચાલક ફરાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા | ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા વિરમાભાઇ બુબડીયા ગુરૂવારે સવારે દસેક વાગ્યાના સુમારે પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતાં. જે દરમિયાન નવી પોસ્ટ ઓફીસ નજીક એક જયુપીટર પર વિદેશી દારૂ વેચાતો હોવાની ખાનગી રાહે બાતમી મળતા યુવક પોલીસને જોઇ નાસી છૂટ્યો હતો. જેથી પોલીસે જીજે-05-બીએચ- 8841 નંબરના જયુપીટર પર આગળની સાઇડમાં કાળા ઝભલામાં રૂપિયા 3600 ની કિંમતની વિદેશી દારૂની 24 બોટલ મળી આવી હતી. આથી પોલીસે વિદેશી દારૂ તેમજ જયુપીટર જપ્ત કરી તરૂણ મનસુખભાઇ મકવાણા (રહે.નવી પોસ્ટ ઓફીસ પાસે,ડીસા) સામે ગુનો નોંધ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો