તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાના ઢુવાથી જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડીસા તાલુકાના ઢુવા ગામે જાહેરમાં જુગાર રમાડાતો હોવાની બાતમી ડીસા તાલુકા પોલીસ હસ્તકની જુનાડીસા આઉટ પોસ્ટના હે.કો.દિનેશકુમાર પરમાર અને બચુભાઇ ગેલોતને મળી હતી. આથી પોલીસે સ્ટાફના માણસોને સાથે રાખી ગુરૂવારે ઓચિંતિ રેડ કરતાં એક શખ્સ ભાગવા જતાં પોલીસે ઝડપી પાડી તેની અંગ જડતી કરતાં જુગાર રમવાના સાહિત્ય સાથે રોકડ તેમજ મોબાઇલ મળી કુલ 6400 ના મુદામાલ સાથે નાગજીભાઇ ભીખાજી મેસરા (ઠાકોર) (રહે. ઢુવા,તા.ડીસા)ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો