તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઢાસણ હાઈસ્કૂલમાં દીક્ષાન્ત પ્રવચન સમારોહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરડોઈ | મોડાસા તાલુકાના મેઢાસણ ગામની જી. કે. ભટ્ટ હાઈસ્કૂલમાં ધોરણ10-12ના છાત્રોનો વિદાય સન્માન દિક્ષાન્ત સમારોહ અને હાયર સેકન્ડરીના શિક્ષક યશવંતભાઈ એચ.પટેલનો વિદાય સન્માન સમારોહ મોડાસા બી .એડ.કોલેજના પ્રિન્સિપાલ ડો. બીપીનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો. કેળવણી મંડળના પ્રમુખ જગદીશભાઈ ડી. પટેલ, પૂર્વ આચાર્ય પી.એસ.પંચાલ તથા ઇન્ચાર્જ આચાર્ય કાંતિભાઈ વણકર વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કરી દિક્ષાન્ત વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરવા શુભકામનાઓ પાઠવી હતી. તસવીર- અજય નાયક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો