તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરવામાં ધૂળેટી દિવસેના પૈસા નહીં અાપતાં સાળી-બનેવીને માર માર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણ તાલુકાના સરવા ગામના અમરતભાઇ મફતલાલ સેનમાના દિકરી પાયલબેન તેમના જીજાજી દિપકકુમાર સાથે ધારપુર દવાખાને તેની સાસુ બિમાર હોઈ ત્યાંથી અલ્ટો ગાડીમાં સરવા ગામે ટીફિન લેવા જતાં ત્યારે ગામમાં જતાં ઠાકોર સવજીજી રહે.મુડેઠા તા.ડીસા અને ઠાકોર અજયજી ઉમેદજી રહે.સરવાએ ધુળેટીનો તહેવાર હોઈ પૈસા આપો તેમ કહેતાં પાયલબેન અને દિપકકુમારે ઘરેથી ટીફીન લઈને પરત આવીઅે ત્યારે પૈસા આપીશું તેમ કહેતાં બન્ને જણા ઉશ્કેરાઈ જઈ રકઝક કરી ગાડીની ચાવી સવજીઅે કાઢી લઈ ગાડીનો આગળનો કાચ ધોકો મારી તોડી નાખ્યો હતો અને જાતિ વિષે અપમાનિત કરી અજય પાછળની સીટમાં બેસી જઈ પાયલને ધક્કો મારી નીચે પાડી દઈ બંનેને ગડદાપાટુ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ઝપાઝપીમાંપાયલની સોનાની કાનની બુટ્ટી ક્યાંક પડી ગઇ હતી. જે અંગે બાલીસણા પોલીસ મથકે ફરીયાદ અાપતાં અેટ્રોસીટી અેકટ મુજબ ગુનો નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો