તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરા | ધાનેરાની શ્રી કે.આર.આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રિદિવસીય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા | ધાનેરાની શ્રી કે.આર.આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રિદિવસીય વાર્ષિક મહોત્સવ રાખ્યો હતો. જેમાં છેલ્લા દિવસે ઉ.ગુ.યુનિ.ના ડે.રજીસ્ટાર ડૉ. જગદિશભાઇ પ્રજાપતિ, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલ, ઉ.ગુ.યુનિ.ના હેડ કલાર્ક અશોકભાઇ ત્રિવેદી, પ્રમુખ રાયમલભાઇ, દિનેશભાઇ, સુરતાભાઇ, દેવજીભાઇ, મફતલાલ તેમજ કોલેજના આચાર્ય ડૉ.એલ.કે.પટેલ સહિતે શહિદોને શ્રદ્ધાંજલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો