તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાયડના બાેરમઠ- બોરટીંબામાં છતાં પાણીઅે વલખાં મારતી પ્રજા તંત્રની બેદરકારીને કારણે ગ્રામજનોએ પાણી લેવા બીજે જવું પડે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ|બાયડ તાલુકાના બાેરમઠ તથા બાેરટીંબા ગામમાં 50 હજાર લીટર ની પાણી ની ટાંકી હાેવા છતાં ગ્રામજનાે ને પાણી માટે વલખા મારવાનાે વારાે અાવ્યાે છે.તંત્ર ની બેદરકારી ને લઇ ગ્રામજનાે ને પાણી લેવા માટે બીજી જગ્યા અે જવું પડે છે. અા અંગે ગામના ધનજીભાઇ અે જણાવ્યું કે ગામમાં 50 હજાર લીટર ની ટાંકી શાેભાના ખાંઠીયા સમાન છે.ઉનાળા ની કાળ જાળ ગરમીમાં લાેકાે ને પીવાના પાણી બીજી જગ્યા અેથી લાવવાનાે વારેા અાવ્યાે છે.લાેકાે ને સવારથી ઉઠીને ગરમીમાં પાણી માટે વલખા મારવામાં અાવે છે.તસવીર-વરૂણ પટેલ

અન્ય સમાચારો પણ છે...