તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બડોલીથી મહાકાળી પગપાળા સંઘ અંબાજી જવા રવાના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બડોલી:ઈડર તાલુકાના બડોલી ગામેથી તા. 15/4/19/ ને સોમવારના રોજ મહાકાળી પદયાત્રા સંઘ દ્વારા ચૈત્રી પૂનમ નિમિત્તે માં અંબે ના દર્શને જવા રવાના થયો હતો. મહાકાળી મંદિર ના મહંત કિન્તેશગીરી એ જણાવ્યું હતું કે સતત બત્રીસ વર્ષ થી આ સંઘ અવિરત પણે માતાજી ની ચેત્રી નવરાત્રી નિમિત્તે પચાસ થી વધુ ભક્તો સાથે ચેત્રી પૂનમ ભરવા પગપાળા જાય છે અને માં અંબેના દર્શન કરી નવચંડી હવન કરાય છે. તસવીર-સંજય નાયક

અન્ય સમાચારો પણ છે...