તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદર : દિયોદર તાલુકાના ચીભડા પ્રાથમિક શાળા ખાતે મંગળવારે એલ.આઇ.સી.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર : દિયોદર તાલુકાના ચીભડા પ્રાથમિક શાળા ખાતે મંગળવારે એલ.આઇ.સી. ઓફ ઇન્ડિયા શાખા, રાધનપુર-દિયોદર દ્વારા વર્ષ 2019 માં ધોરણ 1 થી 8 માં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આધુનિક યુગમાં શિક્ષણ અને વિજ્ઞાનનું મહત્વ વર્ણવી ટેકનોલોજીકલ યુગમાં વિદ્યાર્થીઓને શિક્ષણ પર વધુ ભાર આપવા માટે જણાવ્યું હતું. આ પ્રસંગે એલઆઇસી શાખાના મેનેજર કલ્પેશભાઈ વ્યાસ, રમેશભાઈ સુથાર, શાળાના આચાર્ય, શિક્ષકગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તુષાર ત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...