તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદર | 13 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે અગિયારમી ઘી સાયન્ટિફિક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | 13 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે અગિયારમી ઘી સાયન્ટિફિક કાઉન્સિલ ઓફ એકેડમી ઓફ ઓરલ ઇમપટૉ લોજી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રશિક્ષણ શિબિરમાં સફળતાપૂર્વક અધ્યયન અને પ્રશિક્ષણ પ્રાપ્ત કરવા બદલ દિયોદર ખાતે દાંતના ડો.કૈલાશ વ્યાસને ફૂલોશીપ સન્માન મળ્યું હતું. આ પ્રસંગે તેમના સ્નેહીજનો, મિત્રો વર્તુળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...