તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુર તાલુકાના કોલાપુર-અલ્હાબાદ રસ્તો બનાવવા માંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાધનપુર:તાલુકાના કોલાપુરથી અલ્હાબાદ સુધીનો 4 કી.મી.માર્ગ બનાવવા વર્ષોથી આ ગામોના રહીશોની માંગ હોવા છતાંય બનાવવામાં આવતો ના હોવાથી 350 થી વધુ ખેડૂતોને ખેતરમાં જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.કોલાપુરના રહીશ રબારી લાખાભાઇ માધાભાઇના જણાવ્યા અનુસાર 1994 ની ગ્રામસભામાં આ માર્ગ માટે ઠરાવ કર્યો હતો.છતાંય આ માર્ગ બનાવવા માટે તંત્ર કોઈ જ કાર્યવાહી કરતું નથી. જો આ માર્ગ તાત્કાલિક બનાવવામાં નહિ આવે તો ગ્રામજનો હવે પછી આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરશે તેમ લાખાભાઇ રબારીએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો