તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિગડી નજીક નર્મદા કેનાલની પાળે થતુ વૃક્ષછેદન અટકાવવા માંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડી | સૂરજ રોડ સ્થિત તાલુકાના દિગડી ગામથી મોયણ નજીક નર્મદા કેનાલને અડીને આડેધડ વૃક્ષ છેદન પ્રવૃતિ ચાલી રહી છે.વૃક્ષ છેદન કરેલ લાકડુ સગેવગે કરી સ્થાનીક સો મોલમાં વેચાણ થાય છે.જે અંગે કડીના પર્યાવરણ પ્રેમી રાજુભાઈ એ નર્મદા અને વનવિભાગમા જાણ કરતા બંન્ને વિભાગે જવાબદારીથી હાથ ખંખેરી નાખતાં ગાંધીનગર રજૂઆત કરતા સ્થાનીક નર્મદા વિભાગ હરકતમા આવ્યુ છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો