તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંથાલ,પાથોરાના અનિયમિત શિક્ષકો સામે પગલાં ભરવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા તાલુકાની પંથાલ, પાથોરા અને અંબાઈગઢાની શાળાના શિક્ષકો છેલ્લા કેટલાક સમયથી શાળા સમયથી મોડા આવી અને શાળા સમય પહેલા છું થઇ જવાની જાણે કે એક પ્રથા જ પડી ગઈ હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. નાગરિકો દ્વારા તપાસ કરવામાં આવે તો વાલી સંપર્કમાં, જૂથમાં કે અન્ય કોઈ મુવમેન્ટ બતાવવામાં આવે છે.અવાર-નવાર સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરાતા નોટીસ આપવાની કામગીરી કરી સંતોષ માનવામાં આવે છે. આવા અનિયમિયત શિક્ષકોથી વિસ્તારના બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય જોખમાઇ રહ્યું છે શિક્ષકોની અનિયમિતતા અંગે ફરિયાદો અવાર નવાર ઉઠતી રહી છે. તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો