તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાની જોગકૃપા સોસાયટીએ કુતરા માટે લાડુ બનાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ડીસાના હાઇવે વિસ્તારમાં આવેલી જોગકૃપા સોસાયટીની બહેનોએ કુતરા માટે 50 કિલો લાડુ બનાવ્યા છે. આ બહેનો સોસાયટીના રાહીશોની મદદથી છેલ્લા ત્રણ વર્ષથી દર મહિને આ સેવાનું કાર્ય કરી રહી છે. જોગકૃપામાં દર મહીને પૂનમના દિવસે 25 કિલો લાડુ અને રોટલાનું પણ આયોજન કરવામાં આવે છે. કુતરા માટેના લાડુનો ખર્ચ જોગકૃપા સોસાયટીની બહેનો દ્વારા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો