તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસા : રાજપુર અનુપમ પ્રા.શાળાના શિક્ષક મંગલસિંહ રાઠોડની તેમના વતન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા : રાજપુર અનુપમ પ્રા.શાળાના શિક્ષક મંગલસિંહ રાઠોડની તેમના વતન મહીસાગર જિલ્લામાં બદલી થતાં શાળા પરિવારે શુક્રવારે તેમનો યોજાયેલા વિદાયમાન કાર્યકમમાં આચાર્ય શ્રવણભાઇ અનાવડીયાએ પ્રસંગાનુસાર વક્તવ્ય આપીને તેમને બિદાવ્યા હતા.વિદાયમાન મેળવી રહેલા મંગળસિંહ રાઠોડે શાળાના પુસ્તકાલયને 130 પુસ્તકો ભેટ આપી પુસ્તક પ્રેમ વ્યક્ત કર્યો હતો. શાળામાં તમામ બાળકોને ભોજન પીરસ્યું હતું. શાળા પરિવારે તથા શિક્ષક નરેન્દ્રભાઇ ઠક્કર, ચિરાગભાઇ સોની, મંગલગીરી ગોસાઇએ શુભેચ્છા પાઠવી વિદાય આપી હતી. તસવીર:ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...