તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા | દેશમા વિજ્ઞાન અને પરમાણુ ટેક્નોલોજીનૉ પ્રચાર પ્રસાર ગ્રામ્ય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા | દેશમા વિજ્ઞાન અને પરમાણુ ટેક્નોલોજીનૉ પ્રચાર પ્રસાર ગ્રામ્ય કક્ષા સુધી પહોંચે અને વિદ્યાર્થીઓ જીવનમાં તેની ઉપયોગીતા સમજે તે હેતુસર ઉન્મેષ સંસ્થા દ્વારા પ્રથમ વખત બનાસકાંઠાના અંતરિયાળ ડીસાનાં માલગઢ ગામે ઉન્મેષ અંતર્ગત જ્ઞાન વિજ્ઞાન સેમિનારનું શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇસરો અને પ્લાઝમા રિસર્ચ સેન્ટર અને પરમાણુ વિજ્ઞાન કેન્દ્રનાં વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહી ગામડાનાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. બે દિવસ યોજાનાર આ સેમિનારમાં વિવિધ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો