તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા | ડીસાની દોશી.ના જે.આદર્શ વિદ્યા સંકુલ વિદ્યા સંકુલના યજમાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા | ડીસાની દોશી.ના જે.આદર્શ વિદ્યા સંકુલ વિદ્યા સંકુલના યજમાન પદે ખેલકૂદ સમારોહ યોજાયો હતો.

જેમાં 17 પ્રાંતોમાંથી નવ વિભાગના 160 ભાઇઓ તથા 148 બહેનોએ ભાગ લીધો હતો. બાળ વિભાગ ખો-ખો બહેનોમાં પ્રથમ વડોદરાની કાકડકુઇ, બીજા ક્રમે કચ્છ આદિપુર, બાળ વિભાગ કબડ્ડી ભાઇઓમાં પ્રથમ ક્રમે મહેસાણા-કડી, બીજા ક્રમે કચ્છ આદિપુર, ખો-ખોમાં બાળ કિશોર બહેનોમાં વડોદરાના કાકડકૂઇ તેમના દ્વિતીય ક્રમે કચ્છ આદિપુર જ્યારે કિશોર બાળ કબડ્ડી સ્પર્ધામાં ભાઇઓમાં પ્રથમ ક્રમે રાજકોટ વાંકાનેર તેમજ દ્વિતીય ક્રમે કચ્છ ગાંધીધામના સ્પર્ધકો રહ્યા હતા. વિજેતા બાળકિશોર ભાઈઓ-બહેનોને પ્રમાણપત્ર તથા ઈનામ આપી સન્માનીત કરાયા હતા. ખેલકૂદ ઉદઘાટનમાં પ્રફુલભાઇ પટેલ, રાકેશભાઇ પટેલ, અજયભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. સંયોજક તરીકે રામજીભાઈ મ્યાત્રા, પ્રમુખ તરીકે નિલેશભાઈ વરસાણીએ જવાબદારી નિભાવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા પ્રધાનાચાર્ય નટુભાઈ જોશી, સંયોજક ચેતનભાઇ જોશી, સહ સંયોજક અશોકભાઈ તથા આદર્શ પરિવાર જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો