તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા | ડીસાના શ્યામ બંગ્લોઝ સોસાયટીમાં રહેતા ગોવિંદભાઇ રાણાભાઈ જોષીની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા | ડીસાના શ્યામ બંગ્લોઝ સોસાયટીમાં રહેતા ગોવિંદભાઇ રાણાભાઈ જોષીની કાર નંબર જીજે-21-6538માં વિદેશી દારૂ પડયો હોવાની બાતમી મળતા શનિવારે એલસીબીએ માર્ગ કોર્ડન કરી તલાસી લેતાં ગાડીમાંથી વિદેશી દારૂની 34 બોટલો મળી આવી હતી.

પોલીસે રૂ.27,800 નો વિદેશી દારૂ તથા ગાડીની કિંમત મળી રૂ. 57,800 મુદ્દામાલ કબજે કરી લીધો હતો. જોકે ગાડી માલિક પોલીસને હાથતાળી આપી નાસી છૂટયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો