તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા કોલેજના 13 છાત્રોનું નેશનલ કક્ષાએ-વેસ્ટ ઝોનમાં શ્રેષ્ઠ પ્રદર્શન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડીસા | ડીસા ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના 13 જેટલાં ખેલાડીઓએ રમતોમાં વેસ્ટ ઝોન અને નેશનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ડીસા કોલેજનું ગૌરવ વધાર્યું છે.

સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના સ્પોર્ટસ પ્રાધ્યાપક અને કોચ ડૉ.આર.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ કોલેજના ખેલાડી ક્રિકેટમાં કિરણ એન.દેસાઇ, દુર્ગેશ એ.પુરોહિત, ક્રોસ કન્ટ્રીમાં અજમલ જે.ઠાકોર, સંજય ટી.વાઘેલા, ફુટબોલમાં રાજેશ આર.રાણા, સોફટબોલમાં મનિષ વી.પ્રજાપતિ, અનુજ જે.સિસોદિયા, કિરણ બી.પટેલ, રાહુલ બી.પરમાર, યોગાસનમાં રાજા એ.રબારી, મહેશ કે.સોલંકી, અજમલ જે.ઠાકોર અને ક્રિકેટ એસોશીએશનમાં મમતા જી.ધોબીએ વિવિધ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.ડીસા કોલેજના નિયામક છગનલાલ પટેલ, આચાર્ય રાજુભાઇ રબારી સહિત કોલેજ પરીવારે શુભેચ્છાઓ પાઠવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો