ડીસા : ડીસા તાલુકાના સમો નાના ગામના વતની અને ડીસામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા : ડીસા તાલુકાના સમો નાના ગામના વતની અને ડીસામાં દરજીના કામ અર્થે જોડાયેલા પરેશભાઈ કેશવલાલ ચાવડાની પુત્રી ખુશ્બૂ બેન એસ.ડી.ડબ્લ્યુ હાઈ સ્કૂલ ખાતે ધો.12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહમા અભ્યાસ કરી ચાલુ વર્ષે પરિક્ષા આપી હતી.જોકે તેનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83 ટકા સાથે ઉત્તીર્ણ થતા તેઓએ શાળા તથા સમાજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.તેની સિદ્ધિ બદલ સમાજ તથા પરિવાર દ્રારા બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે પરિવારે ખુશી વ્યક્ત કરી હતી.તસ્વીર ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...