તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા | ડીસાની ડી.એન.પી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સ્થાપનાના 50 વર્ષ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા | ડીસાની ડી.એન.પી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સ્થાપનાના 50 વર્ષ પૂરા કરવા જઇ રહી છે. ત્યારે ડીસા કોલેજ દ્વારા અત્યારે સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસના આ કાર્યક્રમની બુધવારથી ડીસા કોલેજ સંકુલમાં શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ડીસા નગરપાલિકા પ્રમુખ અને ધારાસભ્યની અધ્યક્ષતામાં આ બે દિવસીય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બે દિવસ સુધી ડીસા કોલેજ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો