તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલોદમાં ગાયત્રી પરિવાર દ્વારા દીપ યજ્ઞ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ: તલોદમાં ચૈત્ર માસની નવરાત્રિમાં જનતા સોસાયટી માં ગાયત્રી પરિવારની બહેનો દ્વારા દરરોજ ગાયત્રી નું પારાયણ કરવાનું આયોજન કરાયું હતું અને છેલ્લે રામનવમીના દિવસે કલ્પનાબેન હરેશભાઇ જોશી ના ઘરે દીપ યજ્ઞ જેવો પૂજાનો કાર્યક્રમ કરી આ પારાયણની આરતી પૂજા કરી પૂર્ણાહુતિ કરી હતી. તસવીર-પ્રતિક વ્યાસ

અન્ય સમાચારો પણ છે...