તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાજપુરની ફેક્ટરીમાં કામદાર સ્લોટીંગ મશીનમાં આવતાં મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજ તાલુકાના તાજપુરની સીમમાં આવેલ અહિંસા ફેક્ટરીમાં ગેડ ગામનો રાહુલ કનકસિંહ રાઠોડ છેલ્લા દસેક વર્ષથી આ ફેક્ટરીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. ગુરુવારની રાત્રે ફેક્ટરીમાં મશીન ચલાવી ઓપરેટીંગ કરતો હતો. તે દરમિયાન ઠંડીને લઇ અોઢેલી શાલ મશીન માં રોલ નીચે નમીને દેખવા દરમિયાન લપેટાઇ જતાં મશીનમાં સ્પીડમાં હોવાથી તે પણ અંદર ખેંચાઇ ગયો હતો. કામ કરી રહેલા કામદારો બૂમાબૂમ કરી દીધી હતી અને મશીનનો પાવર તાત્કાલિક બંધ કરી દીધો હતો અને રાહુલને બહાર કાઢવામાં આવ્યો હતો તે દરમિયાન 108 માં સિવિલમાં લઇ જતા સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો